
ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે.
નવીજ યોજનાઓ જોઇયે તો એક મહત્વ ની યોજના છે ટ્રેક્ટર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા ૪૫૦૦૦.૦૦ થી ૬૦૦૦૦.૦૦ સુધી ની સબસિડિ આપવામાં આવે છે.

તો ચાલો જાણીયે સપુર્ણ માહિતિ કી આ યોજનાનો લાભ કઈ રીતે લેવો,કોને મળવા પાત્ર છે,કોને નહી મળવા પાત્ર, કયા કયા ડોક્યુમેંટ ની જરૂર પડશે આ તમામ માહિતિ મળશે.
આ યોજનના નો લાભ કોને મળશે ?
આ યોજના નો લાભ ગુજરાત ના ખેડુતો ને મળવા પાત્ર છે.
અ યોજના નો લાભ કોને નહિ મળે ?
આ યોજનાનો લાભ જે ખેડૂત એ પહેલા લાભ લીધેલ હશે તેને અને એક રેશન કાર્ડ ઉપર એકજ વ્યાક્તી ફોર્મ ભરી શકશે જે ધ્યાન માં લેવુ.
યોજના નો લાભ લેવા ઓનલાઇન અરજી કરવા કયા કયા કાગળો ની જરૂર પડશે ?
હા તો મીત્રો આ યોજના નો લાભ લેવા માટે નિચે પ્રમાણે ના ડોક્યુમેંટ ની જરૂર પડશે.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ (ફરજીયાત છે)
- રેશન કાર્ડ ની જેરોક્ષ (ફરજીયાત છે)
- જાતીનો દાખલો
- બેંન્ક ની પાસબૂક અથવા કેંન્સલ ચેક( ફરજીયાત છે)
- વિકલાંગ સર્ટિફિકેટ (વિકલાંગ માટે)
- જમીન ના ઉતારા (૭ અને ૧૨)
- જાતી નો દાખલો
આ ડોક્યુમેંટ થી તમે ઓનલાઇન અરજી કરી શકશો.
ઓનલાઇન અરજી કઇ રીતે કરવી ?
ઓનલાઇન અરજી કરવા માટે i-Khedut Portal ગૂગલ માં સર્ચ કરો. અથવા
અહિ ક્લિક કરી ને સિધી અરજી કરવા માટે નુ પોર્ટલ ખોલો
અન્ય ખેડૂત સહાય યોજના :-
પાવર થ્રેશર ખરીદી પર સહાય યોજના
અરજી કર્યા પછી શુ ?
અરજી કર્યા બાદ તમે તેનો એક પ્રિંટ આઉટ લઇ ને તમારા ગામ ના
ગ્રામ સેવક ની મુલાકાત લઇ ને આ અરજી સાથે ઉપર જણાવ્યા પ્રમાણે ના સાધનીક કાગળો જોઇન કરી ને આપો ત્યાર પછી ગ્રામ સેવક તે અરજી ને ઇનવર્ડ લેશે ત્યાર બાદ આગળ ની કાર્યવાહી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે .
પછી સબસિડી કઇ રીતે મળશે?
અરજી ઇનવર્ડ કર્યા પછી તે ના સપુર્ણ સાધનીક કાગળો હેડ ઓફિસ મા ચેક કરવામાં આવશે અને બધુ ઠિક હશે તો અરજી એલીજેબલ કરવામાં આવશે ત્યાર બાદ તમને તેનો મંજુરી હુકમ આપવામાં આવશે. ત્યાર બાદ આપ ટ્રેક્ટર ની ખરીદી કરી શકશો.
ટ્રેકટર ક્યાંથી ખરીદવુ ?
આ માટે સરકારશ્રી ના ધારા ધોરણો મુજબ અમુક એજંસીઓ નક્કિ કરેલ હોય છે જે ની જાણ આપ ને ગ્રામ સેવક દ્વારા આપવામાંં આવશે
ડીલરો ની યાદી અહિ થી જોવો :- યાદી જાણો
ટ્રેક્ટર ની ખરીદી કર્યા બાદ સબસીડિ કેટલા સમય મા બેંક મા જમા થશે?
ટ્રેકટર ની ખરીદી બાદ તમે ટ્રેક્ટર ખરીદી કરેલ છે તેના પ્રમાણીક કાગળો રજુ કરવા પડશે જેની જાણકારી તમારા ગામા ના ગ્રામ સેવક નો સમ્પર્ક કરવા નો રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૨૧/૦૩/૨૦૨૨
વધુ માહિતિ માટે તમે પ્રશ્નો કરી શકો છો અહિ થી ;- પ્રશ્ન પુછો
Pingback: પાવર થ્રેશર ખરીદી પર સહાય યોજના ૨૦૨૨ – MAHITI GUJRAT KI
Pingback: રોટાવેટર ખરીદી પર સહાય યોજના વર્ષ ૨૦૨૨ – MAHITI GUJRAT KI
Hi colleagues, its enormous paragraph on the
topic of cultureand entirely defined, keep it up all
the time.
Pingback: તાડપત્રી ખરીદી પર સહાય યોજના ૨૦૨૨ – MAHITI GUJRAT KI
Pingback: ટાટા આઇ.પી.એલ ૨૦૨૨ ઓફિસિયલ ટાઇમ ટેબલ જાહેર – MAHITI GUJRAT KI
Pingback: Free Bus Pass Registration 2022 – MAHITI GUJRAT KI
Pingback: Driving Licence Gujrat | Parivahan Sewa | Ministry of Road Transport – MAHITI GUJRAT KI