ટાટા આઇ.પી.એલ ૨૦૨૨ ઓફિસિયલ ટાઇમ ટેબલ જાહેર

By | March 7, 2022
Advertisement

આઇ.પી.એલ ૨૦૨૨ નૂ ઓફિસિયલ ટાઇમ ટેબલ જાહેર થઇ ગયેલ છે

જાણો કઇ કઇ ટિમ ની કઇ તારીખે છે મેચ

IPL 2022 Schedule: Check Date And Venues Here
Advertisement

.પી.એલ ક્યારે શરુ થશે ?

તો મિત્રો જણાવી દવુ કે આઇ.પી.એલ ૨૬ માર્ચ ૨૦૨૨ ના રોજ ચાલુ થવાની છે જેમાં પ્રથમ આઇ.પી.એલ ની મેચ ચેન્નાઇ સુપર કિંગ અને કોલકત્તા નાઇટ રાઇડર સાથે Wankhede Stadium Mumbai મા રમવામાં આવશે .

અને છેલ્લી મેચ મા જે પોઇંટ ટેબલ મા ટોપ પર હશે એ ટીમો રમી શકશે.

તો સર્વે આઇ.પી.એલ ના ચાહકો ને જણાવી એ  કે કુલ ૭૪ મેચ રમવામાં આવશે

મીત્રો ગયા વર્ષ એટલે કે ૨૦૨૧ ના આઇ.પી.એલ ટાઇટલ જીતનાર ટિમ ચેન્નાઇ સુપર કિંગ છે જેમા ગણા ખેલાડીઓ આ વખત ની એટલે કે ૨૦૨૨ ની આઇ.પી.એલ ની મેચ મા જોવા મળશે નહી.

શુ મહેંદ્ર સિંહ ધોની ની આ છેલ્લી આઇ.પી.એલ મેચ હોવી જોઇએ કે નહી ? કોમેંટ બોક્સ મા જણાવવા વિનંતી.

આઇ.પી.એલ ની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ અને કોલકત્તા નાઇટ રાઇડર સાથે Wankhede Stadium Mumbai મા રમવામાં આવશે  અને સીત્તેર ની મેચ સનરાઇઝર હૈદ્રાબાદ અને પંજાબ કિંગ સાથે Wankhede Stadium Mumbai  માં રમવામાં આવશે.  અને ૨ સેમી ફાઇનલ મેચ અને ૨ ફાઇનલ મેચ એમ કુલ ૭૪ મેચો રમાશે.

તમામ આઇ.પી.એલ મિત્રો ને જણાવવાનુ કે આ વખત ની આઇ.પી.એલ મેચ ભારતમાં જ રમવામાં આવશે.

મહત્વ ની લિંક

1.તાડપત્રી ની ખરીદી પર સહાય

2.ટ્રેક્ટર ની ખરીદે પર સહાય

3.પાવર થ્રેસરા ની ખરીદી પરા સહાય

આ વખત ની આઇ.પી.એલ ૨૦૨૨ માં નવી ટિમો  નિચે મુજબ છે.

  1. Chennai Super Kings (CSK)
  2. Delhi Capitals (DC)
  3. Punjab Kings(PK11)
  4. Sunrisers Hyderabad (SRH)
  5. Royal Challengers Bangalore (RCB)
  6. Lucknow Super Giants
  7. Kolkata Knight Riders (KKR)
  8. Mumbai Indians (MI)
  9. Gujarat Titans (GT)
  10. Rajasthan Royals (RR)

ઉપરની તમામ મેચો આ વખતે મેદાન માં જોવા મળશે.

આ વખત ની આઇ.પી.એલ ટાટા સ્પોન્સર  કરી છે તો મિત્રો જોવા નુ ભુલશો નહી

ટાટા કમ્પની શુ છે?

તો મિત્રો ટાટા કમ્પની  ના માલિક  શ્રી રતન ટાટા છે જે ભારત ના ધનિક વ્યાક્તિ માંથી એક વ્યાક્તી છે જેમણે ભારત માં જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે સેવા માટે સૌ-પ્રથમ આગળ આવે છે અને દેશ ની આર્થિક રીતે સહાય કરે છે

તો મિત્રો આ વખત ની આઇ.પી.એલ મેચ અચુક જોવા વિનંતી

આઇ.પી.એલ મેચ માં કયા કયા દેશના ખેલાડીઓ ભાગલઈ શકે છે?

તો મિત્રો જણાવી દઇએ કે આ ફ્રેંચાઇજ મા પાકિસ્તાન શિવાય તમામ દેશ ના ખેલાડી ઓ ભાગ લઇ શકે છે.

પાકિસ્તાન ને આ ફ્રેંચાઇજ માથી બાકાત રાખવા નુ કારણ છે કે તે ભારત દેશ માંથી પૈસા કમાઇ ને ભારત પર જ નુકશાન આપવાની કોશિશ કરે છે જેના કારણે પાકિસ્તાન ના ખેલાડીઓને  આ.પી.એલ માં સ્થાન મળતુ નથી.

આઇ.પી.એલ મેચ નુ ટાઇમ ટેબલ જોવા માટે અહિ ક્લિક કરો

આઇ.પી.એલ જોવા માટે શુ કરવુ ?

આઇ.પી.એલ જોવા માટે હોટસ્ટાર નામની એલ્પિકેશન ડાઉનલોડ કરી ને વાર્ષિક પ્લાન લેવો પડસે જેનો ચાર્જ છે ૪૦૦ રૂપિયા આસપાસ

હોટસ્ટાર ડાઉનલોડ કરો

વધુ માહિતિ તમને ઓફિસિયલ સાઇટ પર મળી રહેશે .

ઓફિસિયલ સાઇટ – Click Here  

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *