એવુ તો શુ કર્યુ આ કપલે જેના લીધે એક મિનિટ નુ બિલ આવ્યુ કરોડો રૂપિયા । જાણો સંપુર્ણ માહિતિ જોઇ ને તમે હેરાન રહી જશો.
એક યુવા કપલને એનર્જી બિલ મળ્યા બાદ એવો જોરદાર ઝટકો લાગ્યો કે જાણે આંખે અંધારા આવી ગયા. તેમણે સવારે ફક્ત એક મિનિટ માટે એક એવું કામ કર્યું કે તેના માટે તેમને 1.9 બિલિયન પાઉન્ડ (19,146 કરોડ રૂપિયા) નું બિલ આવી ગયું. 22 વર્ષના કપલ સેમ મોટ્રમ અને મેડી રોબર્ટસનને ત્યારે એકદમ આઘાત લાગ્યો જ્યારે તેમણે… Read More »