Tag Archives: tadpatri

તાડપત્રી ખરીદી પર સહાય યોજના ૨૦૨૨

ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે. ખેડૂતો ને જણાવવા નુ કે  એક મહત્વ ની યોજના છે તાડપત્રી ખરીદી પર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા સામાન્ય જાતી માટે ખરીદી ના  ૫૦% અથવા ખરીદી ના રૂ.૧૨૫૦ બન્ને માંથી ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ મળવા પાત્ર છે.  … Read More »