PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, NIA ને મળેલા ઈમેલ બાદ તપાસ શરુ કરવામાં આવી જાણો સંપુર્ણ હકિકત શુ છે?
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મળી છે કોઇ અજાણ્યા વાક્તીએ ઈ-મેલ દ્વારા આ વાત જણાવેલ છે કે પ્રધાનમંત્રી ને મારવાની યોજના ઘડાઇ રહી છે ઈ-મેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે ઈ- મેલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ ઈ-મેલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે. PM મોદીને જાનથી… Read More »