PGVCL Recruitment 2022 ॥ Digital Gujarat info
PGVCL Recruitment 2022: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL) માં ભરતી બહાર પડી છે. જુદી જુદી જગ્યાઓમાં કુલ 87 જગ્યા માટે PGVCL ની ભરતી માટે જાહેરાત આવેલ છે. નોકરી માટેનું નોટિફીકેશન PGVCL (ઓફિસલ) ની સાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે. ઉમેદવારો આ નોકરી માટે નોટિફીકેશન અને શૈક્ષણિક લાયકાત જોઇને અહીંયા આપવામાં આવેલી લિંકના દ્વારા ઓનલાઇન… Read More »