MS Dhoni’s big decision, handed over the captaincy of Chennai Super Kings to Ravindra Jadeja
IPL 2022 ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો મહત્વ નો નિર્ણય લીધો છે. ધોની એ ચેન્નાઇ સુપરકિંગ્સ ની કપ્તાની છોડી ને ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધોનીએ પોતાના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ચેન્નાઈએ એક નિવેદન જાહેર કર્યુ… Read More »