ટાટા આઇ.પી.એલ ૨૦૨૨ ઓફિસિયલ ટાઇમ ટેબલ જાહેર
આઇ.પી.એલ ૨૦૨૨ નૂ ઓફિસિયલ ટાઇમ ટેબલ જાહેર થઇ ગયેલ છે જાણો કઇ કઇ ટિમ ની કઇ તારીખે છે મેચ આ.પી.એલ ક્યારે શરુ થશે ? તો મિત્રો જણાવી દવુ કે આઇ.પી.એલ ૨૬ માર્ચ ૨૦૨૨ ના રોજ ચાલુ થવાની છે જેમાં પ્રથમ આઇ.પી.એલ ની મેચ ચેન્નાઇ સુપર કિંગ અને કોલકત્તા નાઇટ રાઇડર સાથે Wankhede Stadium Mumbai મા… Read More »