Tag Archives: IB Recruitment 2022

IB Recruitment 2022 | જાણો કેટલી જગ્યાઓ છે અને શુ શુ લાયકાત છે

IB Recruitment 2022: ઇન્ટેલિજન્સ બ્યુરો સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી (Assistant Central Intelligence Officer) ગ્રેડ નંબર 2/ટેક્નિકલ પરીક્ષા 2022 માટે ઉમેદવારોની ભરતી જાહેર થવાની છે. જે માટે 2020, 2021 અને 2022 ના કોઈપણ વર્ષ માટે GATE સ્કોર કાર્ડ (GATE Score Card) ધરાવતા ઉમેદવારો 16 એપ્રિલ, 2022 થી ઓનલાઈન અરજી (Apply Online) કરી શકશે www.mha.gov.in. આ ભરતી… Read More »