Tag Archives: covid-19 sahay

સરકારશ્રી ની નવી યોજના કોરોના માં જો તમારા પરીવાર માંથી કોઇ મૃત્યુ પામેલ હોય તો તમને મળશે ૫૦૦૦૦ રુપિયા જાણો સંંપુર્ણ વિગત અને ફોર્મ ભરો અહિથી.

ભારત સરકારશ્રી ની નવિન યોજના અનુસાર જો તમારા ઘર સબંધી કે આજુબાજુ માં રહેતા લોકો માં કોવિડ-૧૯ માં મરણ પામેલ છે તેમના વારસદારો ને ભારત સરકાર દ્વારા ૫૦૦૦૦.૦૦ સહાય રૂપે મદદ કરવાનુ જણાવેલ છે. કોણે કોણે લાભ મળવા પાત્ર છે?આ યોજનાનો લાભ ભારતના તમામ નાગરીકો ને મળવા પાત્ર છે.પરંતુ જો સાચેજ તમારા પરીવાર નુ સદસ્ય… Read More »