Tag Archives: Bharati mela 2022

ભરતી મેળો ૧૦ પાસ,૧૨ પાસ ગ્રેજ્યુએટ, ITI તમામ માટે ભરતી મેળો ‌‌Bharati Mela 2022- Digital Gujrat Info

Bharati Mela 2022 : ગુજરાતની વિવિધ કમ્પનીઓ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં વિવિધ ૧૨ પાસ ,ગ્રેજ્યુએટ અને ITI કરેલ વિદ્યાર્થીઓ માટે નોકરી ની સુવર્ણ તક તો મિત્રો તમને જણાવી દઈએ કે તારીખ ૧૭/૦૫/૨૦૨૨ ના રોજ વડનગર તાલુકામાંજિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા અને આઇ.ટી.આઇ.વડનગરના સયુક્ત ઉપક્રમે એ આયોજીત રોજગાર ભરતી મેળા નો લાભ લો ભરતી મેળો… Read More »