રોટાવેટર ખરીદી પર સહાય યોજના વર્ષ ૨૦૨૨
ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે. નવીજ યોજનાઓ જોઇયે તો એક મહત્વ ની યોજના છે રોટાવેટર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા ૩૪૦૦૦.૦૦ અથવા ખરીદી ના ૪૦% જે ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ આપવામાં આવે છે. તો ચાલો જાણીયે સપુર્ણ માહિતિ કે આ યોજનાનો લાભ કઈ… Read More »