માલ વાહક સહાય યોજના - IKhedut Sahay Yojna _ Digital Gujrat Info
IKhedut Sahay Yojna : ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે. નવીજ યોજનાઓ જોઇયે તો એક મહત્વ ની યોજના છે માલ વાહક સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા અ.જા ૭૫૦૦૦.૦૦ અથવા ૩૫% અને સા.જા ના ખેડુતોને ૫૦૦૦૦ અથવા ખરીદી ના ૨૫% જે ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ… Read More »