Tag Archives: થ્ર્સર ખરીદી સહાય

પાવર થ્રેશર ખરીદી પર સહાય યોજના ૨૦૨૨

ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે. આજે નવી એક યોજના જોઇયે તો એક મહત્વ ની યોજના છે પાવર થ્રેશર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા ૨૫૦૦૦.૦૦ અથવા ખરીદી ના ૪૦% જે ઓછુ હોય તે પ્રમાણે સબસિડિ આપવામાં આવે છે. તો ચાલો જાણીયે સપુર્ણ માહિતિ કે આ… Read More »