Tag Archives: ટ્રેક્ટર ખરીદી પર સહાય

 ટ્રેક્ટર ની ખરીદી પર સહાય યોજના વર્ષ ૨૦૨૨

ખેડુત સાધન સહાય યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવીન યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ છે. નવીજ યોજનાઓ જોઇયે તો એક મહત્વ ની યોજના છે ટ્રેક્ટર સહાય યોજના જેમા સરકાર શ્રી દ્વારા ૪૫૦૦૦.૦૦ થી ૬૦૦૦૦.૦૦ સુધી ની સબસિડિ આપવામાં આવે છે. તો ચાલો જાણીયે સપુર્ણ માહિતિ કી આ યોજનાનો લાભ કઈ રીતે લેવો,કોને મળવા પાત્ર છે,કોને… Read More »