
Join My WhatsApp Grup To Latest Update
SBI SO Recruitment 2022: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની પોસ્ટ માટે ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છ. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ પર આપેલ bank.sbi/web/careers લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

કયા પદ પર થઇ રહી છે ભરતી? વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ , સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ મેનેજર કોન્ટેક્ટ સેન્ટર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કસ્ટમર એક્સપિરિયન્સ, ટ્રેનિંગ અને સ્ક્રિપ્ટ્સ મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કમાન્ડ સેન્ટર મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- ડાયલર ઓપરેશન્સ, એડવાઇઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ માટે આ ભરતી થઇ રહી છે SBI SO Recruitment 2022 | Digital Gujarat .
SBI SO Recruitment 2022 | Digital Gujarat
મહત્વની તારીખ
VP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ – 04 મે 2022
મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ – 28 એપ્રિલ 2022
ખાલી જગ્યાની વિગતો
વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ – 1
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ મેનેજર કોન્ટેક્ટ સેન્ટર – 4
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કસ્ટમર એક્સપિરિયન્સ ટ્રેઇનિંગ એન્ડ સ્ક્રિપ્ટ મેનેજર (ઇનબાઉન્ડ ટ)
આઉટબાઉન્ડ – 2
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કમાન્ડ સેન્ટર મેનેજર – 3
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- ડાયલર ઓપરેશન્સ (આઉટબાઉન્ડ) -1
સિનિયર એક્ઝયુકેટિવ (અર્થશાસ્ત્રી) – 2
મેનેજર (પરફોર્મન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ) – 2
એડવાઇસર (ફ્રોડ રિસ્ક) – 4
SBI SO Recruitment 2022 | Digital Gujarat
શૈક્ષણિક લાયકાત:
વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (સંપર્ક સેન્ટર ટ્રાન્સફોર્મેશન): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ / આઇટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ : પ્રોગ્રામ મેનેજર સંપર્ક કેન્દ્ર: માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ / આઈટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.
સિનિયર એક્ઝિક્યુટિવ : કસ્ટમર ક્ષેત્રે અનુભવ, તાલીમ અને સ્ક્રિપ્ટ મેનેજર (ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ) અને સ્નાતક
સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ – કમાન્ડ સેન્ટર મેનેજર: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક.
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ : ડાયલર ઓપરેશન્સ (આઉટબાઉન્ડ): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ/આઈટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.
સિનિયર એક્ઝિક્યુટિવ : ન્યૂનતમ 60% માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ સાથે સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ ઈકોનોમિક્સ/ઈકોનોમિક્સ/ઈકોનોમેટ્રિક્સ/સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેટિક્સ/એપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેટિક્સમાં માસ્ટર ડિગ્રી. અથવા માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ફાઇનાન્સમાં વિશેષતા સાથે / ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી.
મેનેજર (પરફોર્મન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ) : મેનેજમેન્ટમાં B.Com./BE/B.Tech. અને PG, MBA અથવા તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી 2 વર્ષનો ફૂલ ટાઈમ નિયમિત અભ્યાસક્રમ (સરકારી સંસ્થાઓ/ AICTE/ UGC દ્વારા માન્યતા પ્રાપ્ત/ માન્ય સંસ્થાઓ).
એડવાઇસર: ગ્રેજ્યુએશન. ઉમેદવાર નિવૃત્ત IPS અથવા રાજ્ય પોલીસ / CBI / ઈન્ટેલિજન્સ બ્યુરો / CEIB અધિકારી હોવો જોઈએ જે નિવૃત્તિ સમયે નાયબ પોલીસ અધિક્ષકની રેન્કથી નીચે ન હોય અને તેણે તકેદારી / આર્થિક ગુનાઓ / સાયબર ક્રાઈમ વિભાગોમાં કામ કર્યું / સંભાળ્યું હોવું જોઈએ.
અનુભવ :
વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (કોન્ટેક્ટ સેન્ટર ટ્રાન્સફોર્મેશન) : પોસ્ટ ક્વોલિફિકેશન ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ.
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- પોસ્ટ ક્વોલિફિકેશન ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.
સિનિયર એક્ઝિક્યુટિવ (અર્થશાસ્ત્રી) : સંબંધિત ક્ષેત્ર રિસર્ચ અને એનાલિટિક્સમાં ઓછામાં ઓછા 3 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન કામનો અનુભવ હોવો જોઈએ.
મેનેજર : પોસ્ટ ક્વોલિફિકેશન ઓછામાં ઓછા 4 વર્ષનો વર્ક અનુભવ.
એડવાઈઝર/સલાહકાર : ફોજદારી / નાણાકીય ગુનાઓમાં તપાસ / દેખરેખના સંચાલનમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.
આ પણ વાંચો: ધિ મેહસાણા ડિસ્ટ.બેંક ભરતી,બેંક ઓફ ઇંડિયા ભરતી
વય મર્યાદા:
VP – 50 વર્ષ
સિનિયર સ્પેશયલ એક્ઝિક્યુટીવ: પ્રોગ્રામ મેનેજર સંપર્ક કેન્દ્ર : 35 વર્ષ
સિનિયર સ્પેશયલ એક્ઝિક્યુટીવ: ગ્રાહક અનુભવ, તાલીમ અને સ્ક્રિપ્ટ મેનેજર (ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ) : 40 વર્ષ
સિનિયર સ્પેશયલ એક્ઝિક્યુટીવ : કમાન્ડ સેન્ટર મેનેજર : 40 વર્ષ
સિનિયર સ્પેશયલ એક્ઝિક્યુટીવ : ડાયલર ઓપરેશન્સ (આઉટબાઉન્ડ) : 35 વર્ષ
સિનિયર એક્ઝયુકિટીવ (અર્થશાસ્ત્રી) : 32 વર્ષ
મેનેજર : 25 થી 35 વર્ષ
એડવાઈઝર/સલાહકાર : 63 વર્ષથી ઓછી
પસંદગી પ્રક્રિયા
પસંદગી માટેની મેરીટ યાદી માત્ર ઈન્ટરવ્યુમાં મેળવેલ સ્કોરના આધારે તૈયાર કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો છેલ્લી તારીખે અથવા તે પહેલાં SBI ની વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.
અરજી ફી:
સામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો : રૂ. 750/-
SC/ST/PWD ઉમેદવાર : કોઈ ફી નથી