
SBI Recruitment 2022 : મિત્રો નમસ્કાર, આજે હુ તમામ માટે એક નોકરી ની અપડેટ લઈ ને હાજર છુ, મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇંડિયા દ્વારા ૭૧૪ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જે ગ્રેજ્યુએટ (કોલેજ કરેલ) ઉમેદરવારો માટે સુવર્ણ અવસર છે નોકરી મેળવવા માટે નો તો મિત્રો રાહ શાની જોવો છો હમડાંજ ઓનલાઇન અરજી કરો. ઓનલાઇન અરજી કરવાની તારીખ છે ૩૧/૦૮/૨૦૨૨ થી ૨૦/૦૯/૨૦૨૨ જે દરમ્યાન લાયકાત ધરાવતા ઉમેદવારો ને આ ફોર્મ ભરવાનુ રહેશે, વધુ વિગત માટે વાંચાતા રહો.
SBI Recruitment 2022 : દ્વારા મેનેજર, રિલેશનશિપ મેનેજર,સેન્ટ્રલ ઓપરેશન ટીમ,ઇન્વેસમેન્ટ ઓફિસર અને બીજી અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.SBI ભરતી 2022 એ બેંકિંગ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માગતા યુવાનો માટે સુવર્ણ મોકો છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 31 ઓગસ્ટ 2022 થી 20 સપ્ટેમ્બર 2022 સુધી ભરી શકાશે.
SBI Recruitment 2022 : નિચે મુજબની જગ્યાઓ માટે SBI દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવેલ છે.
પોસ્ટનું નામ | જગ્યાઓ |
મેનેજર (બિઝનેસ પ્રોસેસ) | 01 |
સેન્ટ્રલ ઓપરેશન ટીમ (સપોર્ટ) | 02 |
મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ) | 02 |
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર | 02 |
રિલેશનશિપ મેનેજર | 335 |
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર | 52 |
સિનિયર રિલેશનશિપ મેનેજર | 147 |
રિલેશનશિપ મેનેજર (ટિમ લીડ) | 37 |
રિલેશનશિપ હેડ | 12 |
કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ | 75 |
કુલ જગ્યાઓ | 714 |
આ પણ વાંચો : ITBP Recruitment 2022 જાહેરાત જોવો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 714 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જે ઉપર મુજબ છે.
SBI Recruitment 2022 : શૈક્ષણીક લાયકાત
લાયકાત માટે નોટીફિકેશન જોવી જરુરી છે જે તમને આર્ટિકલ ના સૌથી નિચેના ટેબલમાં આપેલ છે.
SBI Recruitment 2022 : ઓનલાઇન અરજી કઈ રીતે કરવી.
સૌપ્રથમ SBI ની ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. જ્યા તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તેની અંદર જરુરી માહીતી ભરી ને તમે ઓનલાઇ અરજી કરી શકો છો.
નોધ : ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે
- ઑનલાઇન ફોર્મ ભરવા માટે ની લિંક નીચે આપેલ છે લિંક દ્વારા તમે ઓનલાઇન અરજી કરી શકશો.
ઓનલાઈન અરજી ભરવા | અહીં ક્લિક કરો |
Digital Gujarat Homepage | અહિ ક્લિક કરો |
વિવિધ અન્ય જોબ માટે અહિ ક્લિક કરો
વિવિધ પ્રશ્નો :
SBI આ જાહેરાત માટે વય મર્યાદા શુ છે ?
વય મર્યાદા જોવા માટે નોટિફિકેશન અથવા ઓફિશિયલ વેબ સાઇટ જોવો.
SBI ભરતી માટે છેલ્લી તારીખ શુ છે?
૧૪/૧૦/૨૦૨૨.
SBI
Pingback: Gram Panchayat Work Report Online, જાણો તમારા ગામ ના સુધારા માટે સરકાર શ્રી દ્વારા કેટલી ગ્રાંટ ફાળવવામાં આવી છે