
RRC Recruitment 2022 : પશ્ચિમ રેલવે ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ માં વિવિધ જગ્યાઓની ભરતી જાહેર થયેલ છે. જેની માહિતી નીચે મુજબ છે જે વાંચો.
તમને જણાવી દઈએ કે પશ્ચિમ રેવલે ની અંદર અવાર નવાર નવી ભરતી હોય છે જેની અંદર પગાર ધોરણ પણ સારો એવો મળતો હોય છે તો મિત્રો આ માહિતી દરેક મિત્રો સુધી પહોચાડવા વિનંતી.
RRC Recruitment 2022 થોડી મહત્વની માહિતી વાંચો
સંસ્થા નુ નામ | પશ્ચિમ રેલવે (Weston Railway) |
વિવિધ પોસ્ટનું નામ | રેસલિંગ, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નાસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી |
જાહેરાત ક્રમાંક | RRC/WR/02/2022 (Sports Quota) |
કુલ ખાલી જગ્યાઓ | 21 |
જોબનો પ્રકાર | રેલ્વે નોકરીઓ |
જોબ સ્થાન | ભારત |
ઓફીશિયલ સાઈટ | www.rrc-wr.com/ |
છેલ્લી તારીખ | 04/10/2022 |
અરજી કરવા ની રીત | ઓનલાઈન અરજી કરો |
RRC Recruitment 2022 ભરતી માટે જરૂરી લાયાકાત
- આ ભરતી માટે તમારે ધોરણ ૧૨ પાસ જરૂરી છે અને સ્નાતક બંને માંથી કોઈ પણ એક લાયકાત જરૂરી છે.
RRC Recruitment 2022 નોકરી માટે ની પ્રોસેસ
આ ભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો :
- HNGU પાટણ ની યુનિવર્સીટીમાં ભરતી
- SBI ભરતી ૨૦૨૨ ફોર્મ ભરો અહીથી
- મોબાઈલ માટે ઉપયોગી એપ્લીકેશન માટે અહી ક્લિક કરો
RRC Recruitment 2022 અરજી ફી :
- એસસી/એસટી/એક્સ સર્વિસમેન/મહિલા,લઘુમતી અને આર્થિક પછાત વર્ગ કેટેગરીના – રૂ।. 250/- ફી
- જનરલ કેટેગરીના – રૂ. 500/- ફી
RRC Recruitment 2022 માટે આજથી એટલે કે ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ થી ફોર્મ ભરવાનું ચાલુ થશે તો જરૂરી લાયકાત અને સારી ફિટનેસ અને સ્પોર્ટ ની અંદર રસ ધરાવાતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ https://www.rrc-wr.com/ પર ઓનલાઈન અરજી કરી શકશે, જે ની લીંક છેલ્લે આપેલ છે જેનાથી તમેં સરળતાથી ફોર્મ ભરી શકશો.
કેટલીક મહત્વની તારીખ
- ઓનલાઈન અરજી ચાલુ થયા તારીખ : ૦૫/૦૯/૨૦૨૨
- ઓનલાઇન અરજી ની છેલ્લી તારીખ : ૦૪/૧૦/૨૦૨૨
ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
ભરતી ની જાહેરાત | વાંચો અહીથી |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
ઓફીશીયલ વેબ સાઈટ | www.rrc-wr.com ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
Digital Gujarat Homepage | Click Here |
Pingback: Gram Panchayat Work Report Online, જાણો તમારા ગામ ના સુધારા માટે સરકાર શ્રી દ્વારા કેટલી ગ્રાંટ ફાળવવામાં આવી છે