
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મળી છે કોઇ અજાણ્યા વાક્તીએ ઈ-મેલ દ્વારા આ વાત જણાવેલ છે કે પ્રધાનમંત્રી ને મારવાની યોજના ઘડાઇ રહી છે ઈ-મેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે ઈ- મેલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ ઈ-મેલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે.

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ હવે આ વિગતો અન્ય એજન્સીઓને મોકલી છે.મેલમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન પર 20 કિલો (RDX)થી હુમલો કરવાની યોજના છે.NIA દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે તે મુજબ આ ઈ-મેલ મોકલનાર વ્યાક્તિ એ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે તે પોતે હવે આ કામ કરી ને આત્મહત્યા કરી દેવાનો છે. હવે શુ હકિકત છે તે ની જાણકારી પુરી મળેલ નથી.
ટુંક સમય માં ગુજરાત વિધાન સભા ની ચુંટણી જાહેર થવાની છે. પ્રધાનમંત્રી શ્રી ટુંક સમયમાં ગુજરાત ની પ્રચાર પ્રસાર કરવા,સભા ઓને સંબોધન કરવા માટે આવવાના છે. ત્યાજ આ ધમકી ભર્યા મેલ દ્વારા હવે પ્રધાનમંત્રી શ્રી નરેંદ્રભાઇ મોદી ગુજરાત ફાઇનલ આવશે કે નહી તે ના માટે મુજવણ છે.
નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી
જે ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની સઘન તપાસ ચાલી રહી છે આ ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખામાં પહોંચ્યો હતો
અંગેજી માં વાંચવા માટે અહિ ક્લિક કરો :- અંગેજીમાં વાંચો