પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ નો ૧૧ માં હપ્તો ચેક કરો તમારુ આમ છે કે નહિ અહિથી PM Kisan Samman Nidhi – Digital Gujarat Info

By | April 8, 2022
Advertisement

PM Kisan Samman Nidhi ખેડૂતો હવે પી.એમ કિસાન યોજના હેઠળ તેમના 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, અત્યાર સુધીમાં આ યોજનાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઇ ગયા છે. PM કિસાન યોજના 2021 માં કેન્દ્ર સરકારે મોટા ફેરફારો કર્યા છે. જે અંતર્ગત ખેડૂતોએ હવે 11મા હપ્તા માટે ઇ-કેવાયસી (E-KYC) કરાવવી પડશે. એટલે કે હવે ખેડૂતોએ નવા નિયમ સાથે 11મા હપ્તા માટે અરજી કરવી પડશે.Advertisement


કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત

કેન્દ્ર સરકારે હવે આ યોજનાનો લાભ મેળવવા ફરજિયાત e-KYC કરવાની સમય-મર્યાદા માં વધારો કર્યો છે. આ માહિતી પીએમ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર આપવામાં આવી છે. માહિતી અનુસાર, ઇ-કેવાયસી (E-KYC) હવે ૩૧ મે, 2022 સુધીમાં પૂર્ણ કરી શકાશે. અગાઉ,અંતિમ તારીખ 31 માર્ચ, 2022 હતી.

E-KYC વિના તમારા ખાતામા પૈસા થશે કે નહી ?

તમને જણાવી દઈએ કે, ઈ-કેવાયસી(e-kyc) વિના તમારા હપ્તા બંધ થઈ જશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 11મા હપ્તાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. PM કિસાન પોર્ટલ અનુસાર, ખેડૂતોએ OTP આધારિત વેરિફિકેશન માટે ફાર્મર્સ કોર્નરમાં e-KYC વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના CSC સેન્ટર પર જાઓ. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપ પર આ કરી શકો છો.


સંપુર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જાણો
આ પ્રો
સેસ માત્ર તમારા ગામ પંચાયત દ્વારા કરવામાં આવશે જે ધ્યાને લેવુ.

 1. આધાર આધારિત OTP વેરિફિકેશન માટે કિસાન કોર્નરમાં e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
 2. બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરો.
 3. તમે તેને તમારા મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા જ પૂરી કરી શકશો.
 4. આ માટે પહેલા https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ.
 5. ડાબી બાજુએ તમને આવા ટેબ્સ જોવા મળશે. સૌથી ઉપર તમને e-KYC લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરો.
 6. આ ઉપરાંત તમે હપ્તાનું સ્ટેટસ સરળતાથી ચેક કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી.

યાદીમાં તમારું નામ છે કે નહી કઈ રિતે ચેક કરવુ.

 • સૌ પ્રથમ તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
 • હવે તેના હોમપેજ પર તમને ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ મળશે.
 • ત્યારપછી તમે Beneficiary List વિકલ્પ પર ક્લિક કરો.
 • હવે તમે ડ્રોપ ડાઉન લિસ્ટમાં રાજ્ય, જિલ્લા,તાલુકા , બ્લોક અથવા ગામ પસંદ કરો.
 • ત્યારબાદ તમે ‘Get Report’ પર ક્લિક કરો.
 • ત્યારબાદ લાભાર્થીઓની આખી યાદી તમારી સામે આવશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

આ પણ વાંચો :-
આવી કાળજાળ ગરમીમાં એક પોલિસ કર્મી એ કર્યુ આવુ લોકો કરવા લાગ્યા પ્રસંસા

તમારા હપ્તા જમા થયા છે કે નહી તેની સ્થિતિ હાલ શુ છે તે કઈ રીતે તપાસી શકાય.

 • તમારા હપ્તાનું સ્ટેટસ જોવા માટે પહેલા PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
 • હવે જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમે Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • ત્યા તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો
 • ત્યારબાદ તમારા સ્ટેટસની સંપૂર્ણ વિગતો અહીં જોવા મળશે.

KYC કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૮/૨૦૨૨ સુધી લંંબાવવામાંં આવેલ છે જે માટે તમે નજીક ની ગ્રામ પંચાયત નો સંપર્ક કરો

ઓનલાઇન ઓફિકલ વેબ સાઈટ જોવો અહિથી

આ સંપુર્ણ પ્રોસેસ ગ્રામ પંચાયત દ્વારા તમારુ E-KYC કરવામાં આવશે જે ખાસ ધ્યાને લેવુ

ઓનલાઇન કોઇ તમને OTP આપવાનુ કહે તો તેનાથી સાવધાન રહો
O.T.P ,બેંક ની માહિતિ,આધારકાર્ડ આ બધુ તમને કોઇ કોલ કરી ને માગે તો ના આપવુ

Advertisement

2 thoughts on “પ્રધાનમંત્રીએ કિસાન સન્માન નિધિ નો ૧૧ માં હપ્તો ચેક કરો તમારુ આમ છે કે નહિ અહિથી PM Kisan Samman Nidhi – Digital Gujarat Info

 1. Pingback: કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે જાણો નવો વેરીઅંન્ટ શુ છે શુ શુ લક્ષણો છે, શુ ગુજરાતમાંંઆ કેશ જોવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *