
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવેલ છે જેનુ નામ છે મુખ્ય સેવિકા (માત્ર મહિલા) ઉમેદવાર માટે ઓનલાઇન અરજીઓ તારીખ ૩૦/૦૩/૨૦૨૨ નો રોજ મંગવામાં આવવાની છે તો દરેક મહિલા ને આ ફોર્મ ભરવુ. www.ojas.gujarat.gov.in
મહત્વ ની તારીખ :-

આ ભરતી ની ફોર્મ ભરવાનુ ચાલુ થવાની તારીખ છે. ૩૦/૦૩/૨૦૨૨ (બપોરે ૧.૦૦ વાગે) અને તારીખ ૧૫/૦૪/૨૦૨૨ (રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) ભરી શકશે. જે ખાસ ધ્યાને લેવુ.
ફી વિશે માહિતી :-
આ ભરતી માટે ઓ.બી.સી,એસ.સી,એસ.ટી આ કેટેગરી ના ઉમેદવાર માટે કોઇ ફી લેવામાં આવશે નહી પરંતુ માત્ર જનરલ કેટેગરી મહિલા ઉમેદવાર માટે રૂ.૧૦૦.૦૦ ફી+ સર્વિસ ચાર્જ છે જે SBI E Pay દ્વારા ઓનલાઇન ભરી શકાશે જેની છેલ્લી તારીખ ૧૯/૦૪/૨૦૨૨ છે પરંતુ જો પોસ્ટ ઓફિસ ચલણથી રુબરૂમાં પરિક્ષા ની ફી ભરવા માટે તારીખ ૧૫/૦૪/૨૦૨૨ આ રોજ ચલણ ની કોપી કાઢી લેવી જરૂરી છે.
ભરવા પાત્ર જગ્યાઓ વિશે નિચે મુજબ છે.

જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા માં વધઘટ થવાની શક્યતા ઓ રહેલી છે જે મંડળ દ્વારા જણાવવામાં આવશે.
પંચાયત ની કુલ જગ્યાઓ માંથી કુલ ખાલી જગ્યાઓ પૈકી ૭ જગ્યાઓ માજી સૈનિક (માત્ર મહિલા) માટે અનામત રાખવામાં આવશે
.
વિધવા મહિલા ઉમેદવાર
કોઇ મહિલા ઉમેદવાર પોતે વિધવા હોય તો ઓનલાઇન અરજી પત્રક માં આપેલ કોલમ માં ક્લિક કરી ને માહિતિ ભરવાની રહેશે.
શારીરિક અશક્તતા ધરવાતા (દિવ્યાંગ) ઉમેદવાર માટે.
શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો ની અનામત રાખેલ ૪ ટકા જગ્યાઓ સામે પસંદગી થયેલ ઉમેદવાર સામે સમાન કરવામાં આવશે.
વિવિધ માહિતિ માટે ઓફિસિયલ પત્ર જોવો અહિથી.
શૈક્ષણિક લાયકાત :- નિચે મુજબ

ઉમંરમાં છુટછાટ :-

પગાર ધોરણ :-
પસંદગી પામેલ મહિલા ઉમેદવારને કરાર આધારીત નિમણૂક થયેથી પ્રથમ ૫ વર્ષ રૂ.૩૧,૩૪૦.૦૦ પ્રતિ માસ ફિક્સ પગાર થી નિમણૂક આપવામાં રહેશે તથા અન્ય મળવાપાત્ર લાભો.
મુખ્ય સેવિકા ના પ્રશ્નપત્ર નો અભ્યાસક્રમ:-

મુખ્ય સેવિકા પરિક્ષા Final Result Check : Click Here
મુખ્ય સેવિકા પરિક્ષા ના માર્ક્સ જોવા અહીં ક્લીક કરો <<New>>
મુખ્ય સેવિકા નુ મેરિટ લિસ્ટ જોવા અહિ ક્લિક કરો
ફોર્મ કઈ ક્યાથી ભરી શકાશે.
ઓનલાઇન એપ્લિકેશન કરો અહિથી (Due Date)
Pingback: Gram Sevak Bharati 2022 Online Apply Now – MAHITI GUJRAT KI