IB Recruitment 2022 | જાણો કેટલી જગ્યાઓ છે અને શુ શુ લાયકાત છે

By | April 14, 2022
Advertisement


IB Recruitment 2022: ઇન્ટેલિજન્સ બ્યુરો સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી (Assistant Central Intelligence Officer) ગ્રેડ નંબર 2/ટેક્નિકલ પરીક્ષા 2022 માટે ઉમેદવારોની ભરતી જાહેર થવાની છે. જે માટે 2020, 2021 અને 2022 ના કોઈપણ વર્ષ માટે GATE સ્કોર કાર્ડ (GATE Score Card) ધરાવતા ઉમેદવારો 16 એપ્રિલ, 2022 થી ઓનલાઈન અરજી (Apply Online) કરી શકશે www.mha.gov.in.


Advertisement

આ ભરતી માટે કુલ 150 ખાલી જગ્યાઓ ખાલી પડેલ છે. જેની ઓનલાઈન અરજીઓ 16 એપ્રિલ 2022 થી 7 મે 2022 સુધી કરી શકાશે. આપને જણાવી દઇએ કે આ તારીખ પછી કોઈપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

નિચે મુજબ ની પોસ્ટ પર અલગ અલગ ભરતી કરવામાં આવશે.

૧. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી – 56 જગ્યાઓ
૨. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન – 94 જગ્યાઓ

IB Recruitment 2022 | જાણો કેટલી જગ્યાઓ છે અને શુ શુ લાયકાત છે

જરૂરી શૈક્ષણિક લાયકાત :- IB Recruitment 2022 અરજી કરનારા ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માન્ય ગેટ સ્કોર 2020, 2021 અને 2022 હોવો આવશ્યક છે. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ફિઝીક્સમાં સાયન્સ સાથે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરેલી હોવી આવશ્યક છે.

આ પણ વાંચો :-

જો તમારો મોબાઇલ ખોવાઇ જાય કે ચોરી થાય તો આ એપ્લિકેશન થી લાઇવ લોકેશન જોઇ શકાશે.

ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે રેલ્વે વિભાગમાં ભરતી અહિથી ફોર્મ ભરો

IB Recruitment 2022

Sort Way To Article Read

    કુલ જગ્યા : 150 (અલગ અલગ પોસ્ટ)

    શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં માન્ય ગેટ સ્કોર 2020, 2021 અને 2022 હોવો આવશ્યક છે

    પસદંગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી GATE માર્ક્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ગેટ સ્કોરનું વેઇટેજ 1000 છે અને ઇન્ટરવ્યૂ 175 માર્ક્સ માટે હશે. ઇન્ટરવ્યુ માટે હાજર રહેલા ઉમેદવારોએ સાયકોમેટ્રિક/એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હાજર રહેવું જરૂરી છે, જે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો એક ભાગ હશે.

    અરજી ફી : આ પદો પર અરજી કરવા ઇચ્છુક જનરલ/ EWS/ OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અરજી રાખવામાં આવી છે. જ્યારે SC/ ST/ મહિલાઓ/ એક્સ સર્વિસમેનને અરજી કરવા માટે કોઇ જ ફી ચૂકવવાની રહેશે નહીં.

    અરજી કરવાની છેલ્લી : તારીખ 07-5-20522

    ભરતીની જાહેરાત : અહીંયા ક્લિક કરી ને જોવો

    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો

    ઉમર (વય) મર્યાદા

    ઉપરોક્ત પદો પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ હોવી જરૂરી છે.

    કઇ રીતે કરવામાં આવશે પસંદગી:

    ઉમેદવારોની પસંદગી GATE માર્ક્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ગેટ સ્કોરનું વેઇટેજ 1000 છે અને ઇન્ટરવ્યૂ 175 માર્ક્સ માટે હશે. ઇન્ટરવ્યુ માટે હાજર રહેલા ઉમેદવારોએ સાયકોમેટ્રિક/એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હાજર રહેવું જરૂરી છે, જે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો એક ભાગ હશે.

    એપ્લિકેશન ફોર્મ :

    લાયકાત ધરાવતા ઉમેદવારો 16 એપ્રિલથી 7 મે 2022 સુધી ઓનલાઈન મોડ દ્વારા પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી લિંક નિયત સમયે આપવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે.

    કેટલી રહેશે એપ્લિકેશન ફી :

    આ પદો પર અરજી કરવા ઇચ્છુક જનરલ/ EWS/ OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અરજી રાખવામાં આવી છે. જ્યારે SC/ ST/ મહિલાઓ/ એક્સ સર્વિસમેનને અરજી કરવા માટે કોઇ જ ફી ચૂકવવાની રહેશે નહીં.

    I got This Info In Check SIte Click Here

    અરજી કરવા અહિ ક્લિક કરો

    Digital Gujarat Info Home Page

    મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહિ ક્લિક કરો (HoT)

    Advertisement

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *