GSRTC Ahmedabad Recruitment 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એકટ -૧૯૬૧ હેઠળ નિયમ પ્રમાણે વેલ્ડર, પેઈન્ટર અને ઈલેક્ટ્રીશીયન આઈ.ટી.આઈ પાસ ( NCVT ફરજીયાત ) રસ ધરાવતા ઉમેદવારો માટે GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022 જાહેરાત બહાર પાડવામાં આવી છે.

GSRTC Ahmedabad Recruitment 2022 Basic Information
- Post Name : GSRTC વિવિધ જગ્યાઓ પર એપ્રન્ટીસ પર ભરતી
- એપ્રન્ટીસ ની જગ્યા : નરોડા, અમદાવાદ – ગુજરાત
- Total જગ્યાઓ : No Mentions
- વિભાગ : GSRTC ગુજરાત
GSRTC Ahmedabad Recruitment 2022
જે મિત્રો એ ITI ની અંદર વેલ્ડર,પેઇન્ટર અને ઇલેક્ટ્રિશીયન નો ટ્રેડ કરેલ હોય એ મીત્રો ને ખાસ નોધ લેવી, જે બેરોજગાર બેઠેલા છે તેઓ પણ આઇ.ટી.આઇ કરેલ હોય તે લોકો અમારા ગ્રુપમાં જોડાય જ્યા તમને રોજ નોકરી ની ઉપડેટ મળતી રહેશે, ગ્રુપમાં જોડાવા અહિ ક્લિક કરો.
GSRTC Ahmedabad Recruitment 2022 આઇ.ટી.આઇ ની અંદર નીચે મુજબ ના ટ્રેડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે.
- વેલ્ડર
- પેઇંન્ટર
- ઇલેક્ટ્રિશીયન
ઉપર મુજબના ટ્રેડ કરેલ ઉમેદવાર જો આઇ.ટી.આઇ કરી ને ઘરે બેઠેલા હોય તો આ જોબ માટે અરજી કરી શકશો.
GSRTC Ahmedabad Recruitment 2022 શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ + સબંધિત ITI ટ્રેડ.
- ધોરણ 12 પાસ + સબંધિત ITI ટ્રેડ.
આ પણ વાંચો : પોસ્ટ ઓફીસ માં ૧૨ પાસ પર ભરતી
આ પણ વાંચો : તમામ નોકરી અપડેટ જોવો અહિથી
GSRTC Ahmedabad Recruitment 2022 પગાર ધોરણ
ગુજરાત સરકાર નિયમ અનુસાર સ્ટાઇપેંડ મળવા પાત્ર છે એ પછી આવવા જવા માટે પાસ ની સગવડ કરી આપવમાં આવશે.
તમારે અરજી કરવા માતે સૌપ્રથમ https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે ત્યાર બાદ તેની હાર્ડ કોપી નિચે ના સ્થળ પર રૂબરૂ જમા કરાવવાની રહેશ.
સ્થળ : એસ.ટી.મધ્યસ્થા મંત્રાલય, નરોડા પાટીયા અમદાવાદ
ખાસ નોંધ :
- ઉમેદવારો ને અરજી કરતા પહેલા જાહેરાતની તપાસ કરી લેવી અને જાહેરાત વાંચી લેવી.
- જો તમે પહેલા આજ ટ્રેડ પર એપ્રન્ટીસ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ આ ભરતીમાં અરજી ના કરે જે ખાસ નોધ ધ્યાને લેવી.
GSRTC Ahmedabad Recruitment 2022 નોટીફિકેશન | નોટીફિકેશન જોવો અહિથી ![]() |
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે | રજીસ્ટ્રેશન કરવા અહિ ક્લિક કરો ![]() ![]() ![]() |
Digital Gujarat Homepage | Click Here |