
Advertisement

Advertisement
આવકા ના દાખલા નુ ફોર્મ ડાઉનલોડ કરો અહિથી
આવાક ના દાખલા માટે જરુરી દસ્તાવેજ
- રહેઠાણ નો પુરાવો
- રેશનકાર્ડ
- છેલ્લા માસ નુ લાઇટબિલ
- નોકરી કરતા હોય તો આવકનો પુરાવો
- ધંધો હોય તો ધંધાની આવક નો પુરાવો
- અન્ય
- આવકના દાખલા માટે સ્વ-ઘોસણા પત્ર ડાઉનલોડ કરો અહિથી
મહત્વ ના દાખલા કાઢવા માટે ના વિવિધ ફોર્મ – Digital Gujarat Info
નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર મેળવવાનુ ફોર્મ ડાઉનલોડ કરો અહિથી
- પિતા અથવા માતા નુ સોગંધનામુ
- રહેઠાણ નો પુરાવો(રેશનકાર્ડ,ચુટંણી કાર્ડ,વગેરે માથી એક) (ફોર્મ મા ઉલ્લેખ કરેલ છે)
- શાલા છોડ્યા નુ પ્રમાણપત્ર
- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત અંગે નો પુરાવો
- અરજદાર ના કાકા ફોઈ ના શાળા છોડ્યા પ્રમાણપત્ર
- આવકના છેલ્લા ત્રણા વર્ષ નો પુરાવો
- ૭/૧૨ ઉતારા જો હોય તો
વિધવા સહાય યોજનાનુ ફોર્મ ડાઉનલોડ કરો અહિથી
જરુરી કાગળો નિચે મુજબ છે

સરકારી ખાતા/કચેરીઓની સરકારી જમીન વર્ગફેર કરવાની માંગણી
જરુરી કાગળો નિચે મુજબ છે.

ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે નુ અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહિથી
જરૂરી કાગળો નિચે મુજબ છે.

વારસાઈ / હૈયાતીમાં હક્ક દાખલ કરવાની અરજીનો નમુનો
જરુરી કાગળો નિચે મુજબ છે.

તો મિત્રો જો તમારે કોઇ પણ દાખલા નુ ફોર્મ જોવે તો કોમેંટ કરો જેથી અમે તમારી મદદા કરી શકીયે
Digital Gujarat Info HomePage : Click Here
Advertisement