નમસ્કાર મિત્રો,
તારીખ ૩૧-૦૮-૨૦૨૨ ના રોજ હિંદુ ધર્મ નો એક સુંદર મજાનો તહેવાર આવે છે જેનુ નામ છે ગણેશ ચતુર્થી

ગણપતી બાપા મોરિયા
ભક્તો ગણેશ ચતુર્થીની તૈયારીઓમાં વ્યસ્ત છે, આ વર્ષે ગણેશ ચતુર્થી 31ઓગસ્ટ બુધવારના રોજ ઉજવાશે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
જાણો કઈ રીતે ઉજવાય છે આ તહેવાર
ગણેશ ચતુર્થી પર્વે ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ માટીના ભગવાન ગણેશની સ્થાપના કરે છે પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે. જે દિવસે આખરી વિસર્જન કરવામાં આવશે.
ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
Ganesh Chaturthi Quotes, Best Wishes, ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ, Photo Maker
ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ કહેવાય છે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્વાગત કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
ગણેશ ચતુર્થી ના દિવસે કોઇક નવા અંદાજે
હું તમારા સમૃદ્ધ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
હું તમને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવું છું અને
તમને જીવનની બધી ખુશીઓ મળી શકે,
હું તમને #ગણેશ પૂજા #ની શુભેચ્છા પાઠવું છું
आज से ‘GM’ मतलब
‘Ganpati Bappa Morya’
और ‘GN’ मतलब
#Ganeshay Namah#
રાત સાથે અંધકાર દૂર થાય છે,
નવી સવારે અભિનંદન સાથે,
હવે તમારી આંખો ખોલો, એક સંદેશ આવ્યો છે,
હેપી ગણેશ ચતુર્થી તમારી સાથે આવ્યો છે.
Happy Ganesh Chaturthi 2022 ની હાર્દિક શુભકામનાઓ
Photo Maker Application Download : Click Here
ફોટો બનાવા અહિ ક્લિક કરો
Download This Application | Click Here |
Digital Gujarat Homepage | Click Here |