
Forest Exam Result
તારીખ ૨૭/૦૩/૨૦૨૨ ના રોજ લેવામાં આવેલ પરીક્ષા નુ ફોરેસ્ટ ડિપાર્ટમેંટ નુ રીજલ્ટ જોવો અહિથી
પહેલા તો જાણીયે આ ફોરેસ્ટ ડિપાર્ટમેંટ ની જાહેરાત વિશે.
તો તમને જણાવી એ કે ૨૦૧૮-૧૯ દરમ્યાન ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ગાર્ડ ની ભરતી વિશે જણાવેલ હતુ જે સદર્ભે OJAS દ્વારા ઓનલાઇના અરજીઓ મંગવવામાં આવેલ હતી.
ત્યાર બાદ વર્ષ ૨૦૨૨ માં ભરતી ની તૈયારી કરતા વિદ્ય્રાર્થી ઓ ને આ ભરતી નો લાભ મળવા પાત્ર છે.
Forest Exam Result
વર્ષ ૨૦૧૮-૧૯ જાહેરાત પછી ફોરેસ્ટ ડીપાર્ટમેંટ દ્વારા આગામી વર્ષ ૨૦૨૨ માં આ ભરતી ની પરીક્ષા લેવાનુ નક્કી કરવામાં આવેલ હતી તો આજે આપડે ફોરેસ્ટ ગાર્ડ નુ તારીખ ૨૭/૦૩/૨૦૨૨ લેવામાંં આવેલ હતી જેનુ રિજલ્ટ ૧૯/૦૪/૨૦૨૨ મુકવામાં આવશે . Forest Exam Result 2022
આ ફોરેસ્ટ ગાર્ડ નુ પેપર ૨૦૦ માર્ક નુ હતુ અને તેના માટે ૧૦૦ પ્રશ્નો (વૈકલ્પીક) અને સમય ૨ કલાક હતો એટલે કે તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨ કલાક થી ૨ વાગ્યા સુધી આ પેપર આપવામાં આવેલ છે
તો તમામ વિદ્યારથીઓને જણાવી દઈએ કે આ પેપર ટુંક સમય માં પુર્ણ થાય ત્યાર પછી ૧૦ મિનટ મા આ વેબ સાઇટ પર આ પેપર મુકવામાં આવશે.
ફોરેસ્ટ ગાર્ડ પશ્નપત્ર ૨૦૨૨ ડાઉનલોડ કરો અહિથી
ફોરેસ્ટ ડીપાર્ટમેંટ નુ પરિક્ષાનુ માળખુ નિચે મુજબ છે જે દરેક વિદ્યાર્થીઓ એ જોવા જરુરી છે
S.No. | Subject | No.of Question | Mark |
1 | Genral Knowledge | 25 | 50 |
2 | Mathematics | 12.5 | 25 |
3 | Gujarati Language | 12.5 | 25 |
4 | Technical Subject | 50 | 100 |
Total | 100 | 200 |