શુ તમે સ્વદેશી એપ્લિકેશથી ઓનલાઇન ખરીદી કરી? શુ તમે સ્વદેશી એપ્લિકેશન કઈ છે તે જાણો છો?

By | March 28, 2022
Advertisement

નમસ્કાર મિત્રો શુ તમે ઓનલાઇન ખરીદી કરો છો?

શુ તમે જાણો છો કે તમે જે ઓનલાઇન ખરીદી કરો છો તે પૈસા ક્યા જાય છે ?

શુ તમે ઓનલાઇન ખરીદી કરી તેના પૈસા દેશ માં જ રહે છે કે કે બિજા દેશ મા જાય છે?

શુ તમે જાણો છો કે આપડા દેશ માં એક એવી એપ્લિકેશન છે જેના માલિક દ્વારા મુસિબત ના સમયે પણ આપણા દેશ ને આર્થીક સહાય કરે છે જે ને કોરોના ટાઇમમાં માં આપડા દેશ ને જેટલી ઇનકમ દેશ ની નહી એટલા રૂપિયા દાન કર્યા છે જેમનુ નામ છે રતન ટાટા..

Advertisement


મિત્રો હાલ ચિન અને ભારત દેશ ની સેના વચ્ચે ટકરાર ચાલુ છે અને પાકિસ્તાન પણ ભારત દેશ ની બોર્ડેર પર કઈક ના કઈક કરતા જ રહે છે .

ચિન હાલ પાકિસ્તાન ને સપોર્ટ કરે છે અને ભારત દ્વારા કરવામાં આવેલ ગણા પ્રતિબંધ ના વિરોધ કરે છે.


તો આપડે જે ઓનલાઇન ખરીદી કરીએ છિયે એ એલ્પિકેશન વધુ માં વધુ ચિન દ્વારા બનાવેલ હોય છે જેનો આપડે બહિસ્કાર કરવાનો નહિ કહેવામાં આવતુ પરંતુ આપડા દેશ ની એક મહત્વ ની એલ્પીકેશન છે જે આપડા દેશ ના મહ્ત્વ ના નાગરીક એવા શ્રી રતન ભાઇ ટટા દ્વારા “ TATA CLIQ “ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે જે દરેક ચિજ વસ્તુ નુ ઓનલાઇન વેચાણ કરે છે અને બિજા કરતા વિવિધ પ્રકાર ના ડિસ્કાઉંટ પણ આપવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ એપ્લિકેશન એક દમ મફત હોમ ડીલેવરી કરે છે અને આપડા દેશ ની સ્વદેશી એપ્લિકેશન થી આપડા દ્વારા ખરીદી કરેલ સામાન ના તમામ પૈસા આપડા દેશ માં જ રહેશે અને આપડા દેશ માટે ઉપયોગી બનશે કેમકે આપણો દેશ ક્યારે પણ મુસીબત માં હોય તો ત્યારે રતન ટાટા સાહેબ શ્રી એ દરેક સમયે મોટામાં મોટુ દાન કરેલ છે તો મિત્રો આપ સૌને આ એલ્પિકેશન ડાઉનલોડ કરવી જોવે અને આજ એલ્પિકેશન દ્વારા ઓનલાઇન ખરીદી કરવા તમને વિનંતી.હુ બિજા કોઇ ઓનલાઇન ખરીદી વાળી એપ્લિકેશન ની વાત નહિ કરુ અને માત્ર ને માત્ર સ્વદેશી એપ્લિકેશન થી જ ખરીદી કરીશ એ આજે વચન આપુ છુ.

TaTa Cliq Application Download

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *