સરકારશ્રી ની નવી યોજના કોરોના માં જો તમારા પરીવાર માંથી કોઇ મૃત્યુ પામેલ હોય તો તમને મળશે ૫૦૦૦૦ રુપિયા જાણો સંંપુર્ણ વિગત અને ફોર્મ ભરો અહિથી.

By | April 3, 2022
Advertisement
Advertisement

ભારત સરકારશ્રી ની નવિન યોજના અનુસાર જો તમારા ઘર સબંધી કે આજુબાજુ માં રહેતા લોકો માં કોવિડ-૧૯ માં મરણ પામેલ છે તેમના વારસદારો ને ભારત સરકાર દ્વારા ૫૦૦૦૦.૦૦ સહાય રૂપે મદદ કરવાનુ જણાવેલ છે.

કોણે કોણે લાભ મળવા પાત્ર છે?

આ યોજનાનો લાભ ભારતના તમામ નાગરીકો ને મળવા પાત્ર છે.પરંતુ જો સાચેજ તમારા પરીવાર નુ સદસ્ય કોવિડ-૧૯ માં મૃત્યુ પામેલ હોય તો, અને જો તમારા ઘર નુ સદસ્ય મૃત્યુ પામેલ હોય તો તેના દાવા તમારે ઓનલાઇન રજુ કરવાના રહેશે.જેથી તમને સહાય ચુકવવા મા સરકાર ને મદદ મળે.

જો તમે ખોટી રિતે લાભ લેવા માગતા હોય તો સાચવજો નહી તર ભોગવવી પડશે ૨ વર્ષ ની જેલ અને દંડની જોગવાઇ છે તો ખોટુ કરતા પેલા ધ્યાન રાખજો.આ સહાય કઈ રિતે મળવા પાત્ર છે?

તો મિત્રો તમને જણાવી દઈએ કે આ સહાય માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે જે હુ સ્ટેપ બાય સ્ટેપ અહિ બતાવુ છુ.

તો મિત્રો તમને હુ ઓનલાઇન ફોર્મ ભરવાની રિત ની પિ.ડી.એફ ફાઇલ આપુ છુ જેમા સપુર્ણ પ્રોસેસ બતાવેલ છે.
સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ની PDF

તો ઉપર મુજબ ની PDF માં તમે જોયુ કે ફોર્મ કઈ રિતે ભરવુ.


હવે તમને હુ ઓનલાઇન ફોર્મ ભરવાની ડાઇરિક્ટ લિંક આપુ જ્યાથી તમને ઓનલાઇન ફોર્મ ભરવામાં સરળતા રહે.
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો

કોવિડ-૧૯ ની સહાય મેળવવા અહિ ક્લિક કરી ફોર્મ ભરો

ઓફિસિયલ સાઈટ જોવો અહિથી.


મારા ડીજિટલ ગ્રુપના હોમપેજ જોવો અહિથીAdvertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *