
CISF Recruitment 2022: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેઓ CISFની ઓફિશીયલ વેબસાઇટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 26 સપ્ટેમ્બરથી શરૂ થશે.

CISF Recruitment 2022 Job Basic Information
Name of Organization – CISF
કુલ ખાલી જગ્યાઓ – 540
- હેડ કોન્સ્ટેબલ – કુલ જગ્યાઓ 418
- આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર : કુલ જગ્યાઓ 122
અરજી ક્યાં કરવી – ઓનલાઇન
અરજીની ચાલુ થવાની તારીખ – 26 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૫/૧૦/૨૦૨૨
શૈક્ષણિક લાયકાત – 12 મું પાસ
ઉંમર વર્ષ – 18 થી 25 વર્ષ
અરજી ફી – રૂ.100
આ પણ વાંચો :
CISF Recruitment 2022 માટે પગાર ધોરણ
HC – પગાર સ્તર-4 ( પે મેટ્રિક્સમાં રૂ. 25,500-81,100/- )
ASI – પગાર સ્તર-5 ( પે મેટ્રિક્સમાં રૂ. 29,200-92,300/- )
શૈક્ષણીક લાયકાત :
ધોરણ ૧૨ પાસ (વધુ માહીતી માટે જાહેરાત વાંચો )
CISF Recruitment 2022 ફાઇનલ સિલેક્શન
ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને દસ્તાવેજીકરણ OMR/કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) પાસ કર્યા પછી
લેખિત પરીક્ષા, શારીરક ફિટ્નેસ બાદ ફાઇનલ સિલેક્શન માટે CISF હેડ નો છેલ્લો નિર્ણય.
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશનમાંથી જરૂરી તમામ સૂચના વાંચે તે યોગ્ય છે
Most Important Date
- Starting Date : 25/09/2022
- Last Date : 25/10/2022
નોટીફિકેશન જોવા અહિ ક્લિક કરો 








Online Application : Click Here 




(Coming Soon)



