
C-DAC Recruitment 2022: C-DAC હૈદરાબાદ દ્વારા પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ એન્જિનિયર, મોડ્યુલ લીડર અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી 30 માર્ચ 2022 સુધીમાં આ જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત જોઇએ તો B.E / B.Tech / MCA / M.Sc આ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ એન્જિનિયર, મોડ્યુલ લીડર અને અન્ય પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ (Centre for Development of Advanced Computing, C-DAC) એ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની સાઈન્ટિસ્ટ સોસાયટી છે. આ ભરતીના માધ્યમથી તમારી પાસે C-DAC જેવી સંસ્થાનો ભાગ બનવાની તક છે. અરજી કરવા માંગતા ઉમેદવારો માટે C-DAC ભરતી અંગેની તમામ વિગતો આ આ પોસ્ટ માં વાંચી શકે છે અને ભરતીને લગતી તમામ મહત્વપૂર્ણ વિગતો અહીં જોઈ શકાય છે.

જાહેરાત નંબર – C-DAC(H)/RECT No.01 (2022/Mar)
C-DAC Recruitment Notification 2022:
કેટલીક મહત્વની તારીખો.
ઓનલાઈન અરજી ચાલુ થયા ની તારીખ : 15 માર્ચ 2022
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 30 માર્ચ 2022
Ginni Chatrath is the wife of popular Indian comedian and actor Kapil Sharm
સાચો જવાબ છે ૪૭(૩+૧ અને ૦+૭)
નિચે પ્રમાણે ની જગ્યાઓ પર યોગ્ય લાયકાત સાથે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
ક્રમાંક | જગ્યાનુ ના નામ | વિશેષતા | ખાલી કુલ જગ્યાઓ |
1 | પ્રોજેક્ટ મેનેજર (IoT Sec) | એમ્બેડેડ સિસ્ટમ્સ અને IoT ઉપકરણ સુરક્ષા | 01 |
2 | પ્રોજેક્ટ મેનેજર (FSP) | મેનેજમેન્ટ ઓફ ઈલર્નિંગ પ્રોજેક્ટ્સ (Technical) | 01 |
3 | પ્રોજેક્ટ એન્જીનિયર (DDUB) | બ્લોકચેન ટેક્નોલોજીસ અને એડવાન્સ વેબ ટેક્નોલોજીસ | 06 |
4 | પ્રોજેક્ટ એન્જીનિયર (SD) | સોફ્ટવેર ડેવલપર | 03 |
5 | પ્રોજેક્ટ એન્જીનિયર (SD) | સોફ્ટવેર ડેવલપર | 02 |
6 | પ્રોજેક્ટ એન્જીનિયર (Tech) | સોફ્ટવેર ટેસ્ટિંગ | 01 |
7 | પ્રોજેક્ટ લીડર (Tech) | સોફ્ટવેર ટેસ્ટિંગ | 01 |
8 | પ્રોજેક્ટ એન્જીનિયર (Content BL) | ટેક્નિકલ કોન્ટેન્ટ ઓથોરિંગ ફોર ટેકનિકલ કોન્ટેન્ટ | 01 |
9 | પ્રોજેક્ટ લીડર (Content BL) | ટેક્નિકલ કોન્ટેન્ટ ઓથોરિંગ ફોર ટેકનિકલ કોન્ટેન્ટ | 01 |
10 | સિનિયર પ્રોજેક્ટ એન્જીનિયર (HSN) | બિગ ડેટા અને સર્વર એડમિનિસ્ટ્રેશન (હાઇ સ્પીડ નેટવર્ક્સ) | 01 |
11 | પ્રોજેકટ એન્જીનિયર (CS) | સાયબર સિક્યોરિટી – મોબાઈલ સિક્યોરિટી | 07 |
12 | મોડ્યુલ લીડર (CS) | સાયબર સિક્યોરિટી – મોબાઈલ સિક્યોરિટી | 02 |
13 | પ્રોજેક્ટ એન્જીનિયર (MDP) | એમ્બેડેડ સિસ્ટમ – એમ્બેડેડ Linux, Uboot | 02 |
14 | પ્રોજેક્ટ એન્જીનિયર (DDQC) | મશીન લર્નિંગ – ક્વોન્ટમ કમ્પ્યુટિંગ | 03 |
15 | પ્રોજેક્ટ એન્જીનિયર (IoT Sec) | ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ડિઝાઇન – એમ્બેડેડ સિસ્ટમ સિક્યોરિટી | 01 |
16 | પ્રોજેક્ટ અસોસિયેટ (IoT Sec) | ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ડિઝાઇન – એમ્બેડેડ સિસ્ટમ સિક્યોરિટી | 01 |
17 | પ્રોજેક્ટ એન્જીનિયર (VLSI) | VLSI ડિઝાઈન | 02 |
18 | પ્રોજેક્ટ એન્જીનિયર (ISS) | IT સિક્યોરિટી ઓડિટીંગ & અસેસમેન્ટ | 15 |
19 | સિનિયર પ્રોજેક્ટ એન્જીનિયર (ISS) | IT સિક્યોરિટી ઓડિટીંગ & અસેસમેન્ટ | 03 |
વાંચવા જેવુ :- અમુલ ડેરી માં વિવિધ પોસ્ટ માટે ભરતી , માનવ કલ્યાણ યોજના વિવિધ સાધનો માટે સહાય
શૈક્ષણિક લાયકાત જોવો નિચે :
- ઇલેક્ટ્રોનિક્સ / કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ફર્સ્ટ ક્લાસ B.E / B.Tech અથવા સમકક્ષ ડિગ્રી, સાથે જ ઓછામાં ઓછા ૯ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
- એમ્બેડેડ સિસ્ટમ અને IoT માં સિક્યોરિટી ટેસ્ટિંગનો અનુભવ. સિક્યોરિટી ટેસ્ટિંગનો લાભ, ઈવેલ્યુએશન ગાઈડલાઈન સાથે સ્ટાન્ડર્ડ સેન્ડ સર્ટિફિકેશન. એમ્બેડેડ સિસ્ટમમાં કોઓર્ડિનેટ અને મેનેજમેન્ટ.
- પ્રોજેક્ટ મેનેજર (FSP)- 1st ક્લાસ B. Tech/MCA/M.Sc અથવા કોમ્પ્યુટર સાયન્સ / ઈલેક્ટ્રોનિક્સમાં સમકક્ષ ડિગ્રી, 9 વર્ષના પોસ્ટ ક્વોલિફિકેશનના કામનો અનુભવ.
સ્કિલ ટેસ્ટ-
- ઈન્ડસ્ટ્રી/ઓફિશિયલ્સ/ ફેકલ્ટી માટે પ્રોફ્રેશનલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ મેનેજ અને કો-ઓર્ડિનેટ કરવા.
- મોટાપાયે વર્કશોપ અને કોન્ફરન્સ મેનેજ કરવાનો અનુભવ.
- ટેક્નિકલ કોન્ટેન્ટ ડેવલપમેન્ટમાં આવડત હોવી જોવે.
- અસેસમેન્ટ અને સર્ટિફિકેશનમાં અનુભવ.
- શોર્ટ ટર્મ ડ્યુરેશન પ્રોગ્રામ કો-ઓર્ડિનેટ અને કંડક્ટ કરવાનો અનુભવ સાથે જ વર્કશોપ અને કોન્ફરન્સ મેનેજ કરવાનો અનુભવ હોવો જોઇયે.
- ફાઈનાન્શિયલ અને મેનપાવર મેનેજમેન્ટમાં અનુભવ.
- ટેકનિકલ વિકાસમાં લેબ સેટિંગ અપ અને સરકારી સંસ્થાઓના ખરીદી પ્રક્રિયાઓનો અનુભવ.
- NSQF સર્ટિફિકેશન પ્રક્રિયામાં જો અનુભવ હશે તો વધારાનો ફાયદો થશે.
- વિવિધ એજન્સીઓ, ટીમો સાથે કો- ઓર્ડિનેટ કરવાની ક્ષમતા સાથે જ સારી કોમ્યુનિકેશન સ્કિલ.
આ અરજી કરવા ની રીત :
લાયકાત ધરાવતા ઉમેદવારો 30 માર્ચ 2022 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે.
શુ તમે નોકરી ની ખોજ માં છો તો આ એપ્લિકેશન તમારા માટે છે એપ્લિશન ડાઉનલોડ કરો અહિથી