BOB Recruitment 2022 || બેન્ક ઓફ બરોડા માં આવી ભરતી જાણો કેટલી જગ્યાઓ અને શુ શુ લાયકાત છે.

By | April 13, 2022
Advertisement

BOB Recruitment 2022:

બેંક ઓફ બરોડા તેની વેબસાઈટ bankofbaroda.in પર એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર (AMO Jobs) અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (AVP Jobs)- એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજરની જગ્યા પર જાહેરાર બહાર પાડેલ છે અને તેના માટે ઓનલાઇન અરજીઓ મંગાવી છે. જેમા બેંક ઓફ બરોડામાં 100 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 47 એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે છે અને 53 આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ – એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજમેન્ટ માટે છે.


Advertisement

આ ૧૦૦ જગ્યાઓ આ શહેરો ની બેંકો માં છે જેમાં અમદાવાદ, બરોડા, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નવી દિલ્હી અને પુણે માટે AVP પોસ્ટ્સ માટે અને પટના, ચેન્નાઈ, મેંગલુરુ, નવી દિલ્હી, રાજકોટ, ચંદીગઢ, એર્નાકુલમ, કોલકાતા, મેરઠ અને અમદાવાદ માટે AMO પોસ્ટ્સ માટે ફરીથી અરજીઓ આમંત્રિત કરી રહી છે.

Table of Contents

    કઇ જગ્યાએ કેટલી ભરતી?
    એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર્સ – 47

    તમામ શહેરો માં શહેર વાઇઝ બ્રાંચ Patna – 4, Chennai – 3 ,Benglor – 2, New Delhi – 1, Rajkot – 2, Chandigadh – 4, arnakulam – 2, kolkatta 3, mirut – 3, ahemdabad – 2

    આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ – 53 પોસ્ટ
    અમદાવાદ, બરોડા, બેંગાલુરુ, ચંદીગઢ, ચેન્નાઇ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ, નવી દિલ્હી, પુણે

    શૈક્ષણિક લાયકાત

    આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ :એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજમેન્ટ – ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી / ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (ન્યૂનતમ 2 વર્ષનો કોર્સ) /CA.
    એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસર : કૃષિ / બાગાયત / પશુપાલન / પશુચિકિત્સા વિજ્ઞાન / ડેરી વિજ્ઞાન / મત્સ્યોદ્યોગ / મત્સ્યોદ્યોગ / કૃષિમાં 4 વર્ષની ડિગ્રી (ગ્રેજ્યુએશન).
    સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી માર્કેટિંગ અને કોઓપરેશન/ કોઓપરેશન અને બેંકિંગ/ એગ્રો ફોરેસ્ટ્રી/ ફોરેસ્ટ્રી/ એગ્રિકલ્ચર બાયોટેકનોલોજી/ફૂડ સાયન્સ/ એગ્રિ કલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ /ફૂડ ટેક્નોલોજી/ડેરી ટેકનોલોજી/ એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ/સેરીકલ્ચર. 2 વર્ષનો ફૂલ ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા.

    1. MBA – રૂરલ મેનેજમેન્ટ,
    2. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રૂરલ મેનેજમેન્ટ,
    3. MBA – એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ
    4. MBA – એગ્રી-બિઝનેસ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ
    5. મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાઃ ફૂડ પ્રોસેસિંગ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ
    6. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટઃ એગ્રીકલ્ચરલ એક્સપોર્ટ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ
    7. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એગ્રીબિઝનેસ એન્ડ પ્લાન્ટેશન મેનેજમેન્ટ પ્રોગ્રામ
    8. ફોરેસ્ટ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
    9. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ (PGDM-ABM).

    નોકરીની ટૂંકી વિગતો

    જગ્યા:- 100 ( અલગ અલગ જગ્યાઓ છે)

    લાયકાત :- બે પોસ્ટ પર અલગ અલગ શૈક્ષણીક લાયકાત છે

    પસંદગી પ્રક્રિયા :- ઈન્ટરવ્યૂના માધ્યમથી

    અરજી કરવાની અંતિમ તારીખ :- 26-4-2022

    અરજી ફી :- કોઇ પ્રકારની ફી લેવામાં આવશે નહી

    એગ્રીકલ્ચર ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટે :- અહીંયા ક્લિક કરો

    એગ્રીકલ્ચર ઓફિસરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે :- અહીંયા ક્લિક કરો

    એગ્રીકલ્ચર માર્કેટિંગ વીપીની ભરતીની જાહેરાત કરવા માટે :- અહીંયા ક્લિક કરો

    એગ્રીકલ્ચર માર્કેટિંગ વીપીની ભરતીની ઓનલાઇન અરજી કરવા માટે :- અહીંયા ક્લિક કરો

    અનુભવ જરૂરી છે.

    • AVP – ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ જરૂરી છે.
    • AMO – BFSI સેક્ટરમાં કૃષિ અને સંલગ્ન ઉદ્યોગોના વ્યવસાયમાં માર્કેટિંગ અને લીડ જનરેટ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ

    ફ્રી સિલાઇ મશીન માટે અરજી કરો અહીથી

    વાઝપાઇ બેન્કેબલ લોન મેળવવા માટે નુ ફોર્મ (૧,૫૦૦૦૦ ની સબસિડી)

    રેલ્વે વિભાગ માં ભરતી મેળો અહિથી કરો અરજી


    વયમર્યાદા


    AMO – 25 થી 40 વર્ષ, AVP – 26 થી 40 વર્ષ

    કઇ રીતે કરશો અરજી કરી શકશો.

    • બેંકની વેબસાઇટ www.bankofbaroda.co.in પર જાઓ અને પછી કરિયર પેજ પર જાઓ.
    • વિવિધ જગ્યાઓ માટે ‘Current Opportunities’ ભરતી પર ક્લિક કરો
    • એપ્લાય પર ક્લિક કરીને જરૂરી તમામ વિગતો ભરીને અરજી કરો

    Online Apply :- Click Here

    Source :- Click Here


    DIGITAL GUJARAT HOME PAGE

    Advertisement

    One thought on “BOB Recruitment 2022 || બેન્ક ઓફ બરોડા માં આવી ભરતી જાણો કેટલી જગ્યાઓ અને શુ શુ લાયકાત છે.

    1. Pingback: SBI SO Recruitment 2022 | Digital Gujarat

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *