
Bharati Mela 2022 : ગુજરાતની વિવિધ કમ્પનીઓ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં વિવિધ ૧૨ પાસ ,ગ્રેજ્યુએટ અને ITI કરેલ વિદ્યાર્થીઓ માટે નોકરી ની સુવર્ણ તક

તો મિત્રો તમને જણાવી દઈએ કે તારીખ ૧૭/૦૫/૨૦૨૨ ના રોજ વડનગર તાલુકામાંજિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા અને આઇ.ટી.આઇ.વડનગરના સયુક્ત ઉપક્રમે એ આયોજીત રોજગાર ભરતી મેળા નો લાભ લો
ભરતી મેળો ૧૦ પાસ,૧૨ પાસ ગ્રેજ્યુએટ, ITI તમામ માટે ભરતી મેળો Bharati Mela 2022 - Digital Gujrat Info
Bharati Mela 2022
નિચે મુજબ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી મેળા નુ આયોજન કરવામાં આવેલ છે જે માં ઇચ્છુક ઉમેદવાર લાભ લેવા વિનંતી
૧.એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેંક મહેસાણા દ્વારા રીલેશનશિપ ઓફિસર અને બિજનેસ મેનેજર ની કુલ ૨૫ જગ્યાઓ માટે ૧૨ પાસ અને ગ્રેજુએટ કરેલ ઉમેદવારો ભાગ લઈ શકશે.
૨ ફ્યુજન માઇક્રો ફાયનાન્સ લિ.અમદાવાદ દ્વારા રીલેશનશિપ ઓફિસર માટે કુલ ૨૧૦ જગ્યાઓ માટે ૧પ પાસ કરેલ ઉમેદવાર ભાગ લઈ શકે છે.
૩. એલ.આઈ.સી ઓફ ઇંડિયા વડનગર દ્વારા ઇન્સ્યોરન્સ એડવાઇઝર માટે કુલ ૧૦૦ જગ્યાઓ માટે ૧૦ પાસ ,૧૨ પાસ, અને ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર ભાગ લઈ શકશે
૪. રતનેશ મેટલ્સ,રણાસણ , વિજાપુર દ્વારા ઓપરેટર ની કુલ ૧૫ જગ્યાઓ માટે આઇ.ટી.આઇ( ITI) નાકોઇપણ ટ્રેડ કરેલ હોય તો તેવા ઉમેદવાર ભાગ લઈ શકે છે.
મહત્વની તારીખ :ભરતી મેળાનુ આયોજન તારીખ ૧૭/૦૫/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ છે.
સ્થળ : આઇ.ટી.આઇ,વડનગર,પોલિટેકનીક કોલેજ રોડ વડનગર
સમય : સવારે ૧૧.૦૦ કલાકે
તમારી લાયકાત પ્રમાણે તમામ ઓરિજનલ ડોક્યુમેંટ્સ સાથે હાજર રહેવાનુ રહેશે.
તમારા દરેક મિત્રો સાથે આ શેર કરો