
Amul recruitment 2022 : અમૂલમાં આણંદથી લઈને દેશના વિવિધ જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે, અહી નિચે આપેલ લિંક પરથી સીધી અરજી કરી શકશો.
Amul Recruitment 2022: તારીખ ૧૭/૦૩/૨૦૨૨ ના રોજ અમુલ એ વિવિધ પોસ્ટ પર ભરતી કરવાની નોટિફિકેશન જાહેર કરેલ છે જેમાં અમુલ દ્વારા એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ), ટેરિટરી સેલ્સ ઈન્ચાર્જ, આસિસ્ટન્ટ મેનેજર, સેલ્સ મેનેજર, અમૂલ કેટલ ફીડ ડિસ્ટ્રીબ્યુટર વગેરે ખાલી પડેલી પદો પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અમૂલની ઓફિશિયલ વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વ ની બાબત છે કે GCMMF અથવા AMUL દ્વારા ધર્મ, જાતિ, રંગ, લિંગ અને અપંગતાને ધ્યાનમાં લીધા વિના તમામ અરજદારોને રોજગારની તકો પૂરી પાડે છે. આ ભરતી પારદર્શક રીતે હાથ ધરવામાં આવે છે, જેમાં ગેરરીતિ થસે નહી. આ સાથે જ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ એક્સટેન્ડ કરવી અથવા રાજકીય સંગઠન અથવા અમલદારોનો પ્રભાવ ધરાવતા લોકોની તરફેણ કરવી વગેરે બાબતોને પણ અનુસરવામાં આવતી નથી. અહીં “must apply” પોલિસી જ લાગૂ કરવામાં આવે છે
આ પણ વાંચો :- આંગણવાડી ભરતી માહિતિ, સિલાઇ મશીન માટે અરજી કરો,
ભરતી વિશે ટુંક માં માહિતિ.
- જગ્યા ના સ્થળ :- આણંદ, મયસૂરુ, ગુરૂગ્રામ, જલંધર, મયસૂરુ
- શૈક્ષણિક લાયકાત :- B.Tech B.E BCA B.Sc. M.Sc. ME MTech (ઉમેદવારને ફાઈનાન્શિલ એકાઉન્ટિંગ, કોમર્શિયલ નોર્મ અને ટેક્સેશન સાથે જ કમ્પ્યુટરનું સારું નોલેજ હોવું જોઈએ દરેક પોસ્ટ માટે અલગ અલગ)
- પસંદગી પ્રક્રિયા :- ઓનલાઇન
- અરજી ની ફી :- કોઇ ફી લેવામાં આવશે નહી.
- અરજી કરવાની છેલ્લી તારીખ :- અમુલ દ્વારા જણાવેલ નથી
ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે ભારતસરકારની માન્યતા વાળી બોર્ડ/યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાંથી નીચેની ડિગ્રીઓમાંથી એક હોવી જરૂરી છે.
જરૂરી અભ્યાસ : B.Tech B.E BCA B.Sc. M.Sc. ME MTech કોઇ પણ એક.
ઉમેદવારને ફાઈનાન્શિલ એકાઉન્ટિંગ, કોમર્શિયલ નોર્મ અને ટેક્સેશન સાથે જ કમ્પ્યુટરનું જ્ઞાન હોવુ જરૂરી છે.
વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધુ વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ જોવી.
વય મર્યાદા: ખાલી પડેલા આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉમંર 18 વર્ષની હોવી જોઈએ. અમુલ દ્વારા અન્ય કોઈ વય મર્યાદા વિશે માહિતી આપવામાં આવેલ નથી.
ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
પગાર ધોરણ નિચે મુજબ
વિવિધ પદ પ્રમાણે ઉમેદવારો માટે અલગ અલગ પગાર ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જો કે આ પગાર ની રકમ રૂ. 4,00,000 – 5,50,000 સુધીની રહેશે.(રુલ્સ પ્રમાણે આપવામાં આવશે)
અરજી કરવાની રીત ;-
ઉમેદવારોએ અમુલની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરી તેમાં Careers tab પર ક્લિક કરવું. ત્યાર બાદ હાલમાં પડેલી ભરતીની વિગતો આપતા ટેબ પર ક્લિક કરવું.તેના પછી તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને અરજી કરો.
એક વખત તમે સંપુર્ણ માહિતિ ભરી ને અરજી કરી ને પ્રિન્ટ આઉટ લઈ લો, ત્યાર બાદ તમારી અરજી અમુલ દ્વારા ચેક કરવામાં આવશે અને તેની યોગ્યતાના આધારે ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.
બિજા મહત્વ ના મુદ્દા ઓ જાણો નિચે થી :-
Source :- gujarati.news18.com